Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

અર્બુદા સેના ના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરી બાઈક રેલી સાથે દીયોદર આવી પહોંચ્યા

બનાસકાંઠા ના દીઓદર ખાતે આજરોજ અર્બુદા સેના ના અધ્યક્ષ શ્રીવિપુલભાઈ ચૌધરી બાઈકરેલી સાથે દીઓદર આવીપહોંચ્યા હતી અર્બુદા સેના ના કાર્યકરવિપુલભાઈ ચૌધરી નું ભવ્યસ્વાગત કરવામાં આવેલ. વિપુલ ચૌધરી નું પાધડી તથાશાલ મુમેન્ટ આપીને સ્વાગતકર્યું હતું.આ કાર્યક્રમ માં દીઓદર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી શીવાભાઈ ભુરીયા ખાસ હાજર રહ્યા હતા.આ પ્રસંગે શીવાભાઈભુરીયાએ જણાવ્યું હતું કેસમાજની એક્તા રાખો તેમજદરેક સમાજ ને સાથે લઇ નેચાલવાની અપીલ કરી હતી.સાથોસાથ તેમને વધુમાં જણાવ્યું હતું કે શોશીયલમીડીયા માં કોઇને હાની તેમજઠેસ ન પહોંચાડવા ની અપીલકરી હતી. વિપુલ ચૌધરી એ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સમાજ એકતા રાખે આને અન્યાય સામે લડવાનીહીમાયત કરી હતી.અને શૈક્ષણિક બાબત માં જણાવ્યુંહતુ કે એક વેટરનરી કોલેજહોવી જોઈએ.ગાધી જયંતિના દીવસે થી આ સેના વિવિધકાર્યક્રમ આપસે તેવું જણાવ્યું હતું.વિપુલ ચૌધરી એ ધારાસભ્ય શ્રી શીવાભાઈહાજર રહ્યા તે બદલ આભાર માન્યો હતો.આ કાર્યક્રમ માં ચૌધરી સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા .આને જય અર્બુદા ના નારા સાથે વાતાવરણ ભક્તિ મય બની રહ્યું હતું.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: