બનાસકાંઠા માં કેનાલ એ માત્ર આત્મ હત્યા કરવાનું એક જાહેર સ્થળ થઇ ગયું હોય તેવું લાગી રહી છે.જેમાં સતત બીજા દીવસે દિયોદર લૂદરા પુલ નજીક મૃતક યુવક ની ડેડ બોડી જોવા મળી હતી .જેનો કોલ થરાદ ફાયર ફાઈટર ને ટીમ ને મળતા ફાયર ફાયટર ની ટીમ ધટના સ્થળે પહોચી 4 કલાક ની જહેમત બાદ ડેડ બોડી બહાર નિકાળી હતી મૃતક નું નામ ગોવિંદ ભાઈ રઘુજી ઠાકોર ભીમ બોરડી ઉ.વ ૩૦ હોવાનું જાણવા મળ્યું છે જેમાં માનસિક બીમારી થી પીડાતા હોઈ આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું છે
દિયોદર નર્મદા મુખ્ય કેનાલ લૂદરા પુલ નજીક વધુ એક ડેડબોડી મળતા ચકચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
