Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

બાગાયત ખેતી માટે સંસ્થાને પડતર જમીન આપવાના વિરોધમાં થરાદની નાયબ કલેકટર કચેરી આવેદનપત્ર પાઠવાયું ..

યે હૈ ન્યૂઝ ઇન્ડિયા :બનાસકાંઠા

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના અસારા ગામના ખેડૂતોએ આજે થરાદના ધારાસભ્ય સાથે બાગાયત ખેતી માટે સંસ્થાને પડતર જમીન આપવાના વિરોધમાં થરાદની નાયબ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી છે.વાવ તાલુકાના અસારા ગામના વાડા બોવાડાની જગ્યા સરકારે બાગાયતી માટે કોઈ કંપનીને ફાળવી દેતાં ઉશ્કેરાયેલા ખેડુતોએ થરાદના ધારાસભ્ય સાથે થરાદ ધસી જઈ નાયબ કલેકટરને રજુઆત કરતા જણાવ્યું હતુ કે અમે પચાસ વર્ષથી ત્યાં રહેણાંક કરીને રહીયે છીયે અને સરકારે આ ફાળવણી કરી દેવાઇ છે.આ જમીનમાંથી પાણીનો વ્હોળો પસાર થતો હોઈ વરસાદ – પાણી ત્યાંથી નીકળે છે ત્યારે જો આ વ્હોળો બંધ થાય તો ૨૦૧૫ અને ૨૦૧૭ ના જેમ ગામ ડૂબી જવાની શક્યતાઓ સેવાઇ રહી છે આ ખેડૂતોએ જણાવ્યું હતું કે જમીનમાં બાગાયતી ખેતી કરાવવી જ હોય તો ગામના ખેડૂતો જાતે કરશે. કોઈ કંપની કે સંસ્થાને આપવી જરૂરી નથી.

  • ન્યાય ના મળે તો આંદોલન કરવા ની ચીમકી : થરાદ ધારાસભ્ય

આ મામલે થરાદના ધારાસભ્ય ગુલાબસિહ રાજપૂતે જણાવ્યું કે આજે સમગ્ર ગામના તમામ સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યુ છે અમે આશા રાખીયે છીયે કે સરકાર આ ખેડૂતો ને ન્યાય આપશે. જો ન્યાય ન મળે તો ગાધી ચિધ્યા માર્ગે આંદોલન કરશુ તેવી ચિમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

Tags: ##ram##rammandir##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##youtube##કોરોના વેક્સીન##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#banasderi#bhabhar#bjp#caste politics in gujarat#covid19update#CYCLONE TAG 2021 LATEST TREND#CYCLONEGUJRAT#damon farma#deepak rajsuman #BREAKING NEWS#deesa#deesa college#dnp college deesa#farmar#farmar.gov.in#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google#google human chip#google translation#gujarat khedut#gujarat politics#gujrat map#gujrat news#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#ikhedut.gujarat.gov.in#In Tanwad village of Bhabhar taluka#india#india best dancer winner 2020#india vs england #daily viral#INDIANEWS#jordan farmar#jordan farmar lakers #dailytrending#king of politics in gujarat#latest news of gujrat#LATESTNEWS#maru gujrat#news#NEWSINDIA#normal oxygen level#oxygen level in body#oxygen level in human body#politics in gujarat#politics of gujarat#sas gujrat#Shankarbhai Chaudhary met with the sarpanchs ...#ssa gujrat#SYCLONE#TAGS #daily update#the chairman of Banasderi #1#timeofindia#translation#translation english to hindi #bjp#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#zeenewsindia.com #BANASKANTHA#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021#વાવ #2021#1M #covid19 #yehhainewsindia
Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: