બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર પાણીને લઈને યોજાશે આંદોલન… વડગામ ખાતે પાણી માટે ખેડૂતોની યોજાશે મહારેલી… બનાસકાંઠા જિલ્લામાં હાલ કોઈ સમસ્યા હોય તો તે છે પાણીની સમસ્યા બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે જેને લઇને ખેડૂતો આંદોલન છેડી રહ્યા છે જે થોડા દિવસ અગાઉ દિયોદર ખાતે પણ ખેડૂતોએ ભારે આંદોલન કર્યું હતું કે બાદ સરકાર દ્વારા ખેડૂતોને પાણી મળી રહે તેવું આશ્વાસન આપતા ખેડૂતો એ પોતાનું આંદોલન સમેટાયું હતું જે બાદ ફરી બનાસકાંઠાના વડગામ ખાતે ખેડૂતો પાણીના મુદ્દાને લઇને આગામી 26 તારીખે મહારેલી યોજશે.. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા માં જોઈએ તેવો વરસાદ થયો નથી તેમજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા ત્રણેય જળાશયોમાં હાલ પીવા માટે તેમજ સિંચાઇ માટે પાણી ન હોવાના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે તેમ જ દિવસે ને દિવસે જમીનના તળ પણ ઊંડા જઈ રહ્યા છે જેને લઇને ખેડૂતો હાલ પાણીને લઇને ઉગ્ર રોષ માં જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ દિયોદર ખાતે ખેડૂતોએ પાણીના મુદ્દાને લઇને આંદોલન છેડ્યું હતું જે બાદ લાંબા સમય સુધી આંદોલન ચાલુ હતું કે સરકાર દ્વારા ખેડૂતોને પાણી મળી રહે તેવી બાંયધરી આપતા ખેડૂતો એ પોતાનું આંદોલન સમેટાયું હતું. જે બાદ બનાસકાંઠા જિલ્લાના
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર પાણીને લઈને યોજાશે આંદોલન
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#ગુજરાત#ડીસા ના સમાચાર પાણીના#પાણી#પાણી ના પ્રશ્ન ની વાત#પાણી ના સમાચાર#પાણી ની બુમરાડ ના સમાચાર#પાણી મુદ્દે સરકાર પર પ્રહાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
