Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ડીસાની મોર્ડન સ્કૂલ ખાતે વ્યશન મુક્તિ કાર્યક્રમ યોજાયો

ડીસાની મોર્ડન સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે તમાકુ નિષેધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે નાના અને મોટા સૌ કોઈ દિવસે ને દિવસે મોટા મોટા વ્યસનો તરફ ધકેલાઈ રહ્યા છે ખાસ કરીને આજે નાની ઉંમરના બાળકો સૌથી વધુ વ્યસન તરફ જોવા મળી રહ્યા છે ત્યારે આ વ્યસન થી લોકો દૂર રહે તે માટે ડીસા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ શાળાઓમાં વ્યસન મુક્તિ વક્તૃત્વ સ્પર્ધા દ્વારા બાળકો અને લોકો માં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને શાળાઓ ની આજુબાજુ ગુટખાનું વેચાણ કરતા દુકાનદારો સામે પણ હાલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના કારણે આવનારા સમયમાં શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વ્યસન તરફ ધકેલાય નહીં ત્યારે આજે ડીસાની મોર્ડન સ્કૂલ ખાતે પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ સમાજને તમાકુના વ્યસનથી મુક્ત કરવા માટેની તમાકુ નિષેધ કાર્યક્રમ  યોજાયો હતો.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમજ તેમના પરિવારના સભ્યો વ્યસનથી દૂર રહે તે માટે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડો. મંજીત રાવ મેડિકલ ઓફિસર, હરિસિંહ જી ચૌહાણ સુપરવાઈઝર, દલ્પેશભાઈ સાણોદારીયા સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

મહાવીર શાહ :ડીસા

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: