Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

માવસરી પોલીસ ની દબંગાઈ સામે ,જીલ્લા પોલીસ વડા એક્શન માં

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ (ધ્રુપલ જયસ્વાલ)

બનાસકાંઠા જીલ્લાના માવસરી પોલીસ મથકમાં સંબધીને છોડાવવા ગયેલા યુવકને પોલીસ દ્રારા માર માર્યો હોવાની  ઘટના સામે આવી હતી તા :૨૫/૦૮/૨૦૨૧  રાત્રે સંબંધીને પોલીસે કોઇ ગુનામાં અટકાયત કરતાં યુવક જામીન બની સબંધીને છોડાવવા પહોંચ્યો હતો ત્યારે પોલીસે પૈસાની માંગણી કરી જામિન બનેલા યુવકને માસ્ક બાબતે લોકઅપમાં પુરી ઢોર માર માર્યાના આક્ષેપ પરિવારજનો દ્રારા કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસે પૈસા માંગી યુવકને માર માર્યાના પરિવારજનોના આક્ષેપ મીડિયા સમક્ષ કર્યા બાદ જિલ્લા પોલીસવડા એક્શનમાં આવ્યા હતા અને જિલ્લા પોલીસવડાએ માવસરી પોલીસ મથકના બે પોલીસ કર્મીઓની બદલી કરી હતીમાવસરી પોલીસ મથકના બે પોલીસ કર્મીઓની હેડક્વાર્ટરમાં ખાતે બદલી કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે યે હૈ ન્યૂઝ ઈન્ડિયા પ્રતિનિધિ પીડિત યુવક સાથે વાતચીત કરી હતી કે માત્ર કાર્યવાહી ના કહી શકાય પરંતુ પોલીસ કર્મી ઓ વિરુધ ફરિયાદ કરી સસ્પેન્ડ કરવાની લોકમાંગ સાથે પીડિત કહી રહ્યા  છે .

બદલી કરેલ પોલીસ કર્મી ઓ નીચે મુજબ છે ..

૧ )જોગાભાઈ રૂપશીભાઈ

૨)વિહાભાઇ માલાભાઈ

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: