વાવ તાલુકા ના બાલુંન્ત્રી ગામ ના વતની અને વાવ તાલુકા મામલદાર કચેરી માં નાયબ મામલદાર તરીકે ફરજ બજાવતા રામજીભાઈ રાજપૂત નું ટૂંકી માંદગી બાદ દુઃખદ નિધન થતા પરિવાર જનો માં દુઃખની લાગણી પ્રવર્તી છે. આદર્શ વ્યક્તિત્વ અને હમેંશા લોકોને ઉપયોગી થતા સરળ સ્વભાવ માયાળુ અને સાદગી એજ જીવનનો મંત્ર એવા સજજન વ્યક્તિ ના શોક ને લઈને ને લઇ વાવ મામલદાર કચેરી સહીત અધિકારીઓ શોક લાગણી પ્રવર્તી હતી.સદગત ના દુઃખ દ નિધન ને લઈને બાલુંન્ત્રી ગામ માં તેમજ મિત્ર જનો શોક ની લાગણી પ્રવર્તી હતી. સદગત અંતિમ યાત્રા માં ગ્રામજનો સામાજિક આગેવાનો સંબંધીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા
વાવ નાયબ મામલતદાર નું નિધન થતા લોકો માં શોક નું મોજું ફરીવળ્યું.
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
