બનાસકાંઠા જિલ્લાના જીવદયા પ્રેમીઓ પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલ ગઠામણ પાટિયા નજીક બાતમી મળેલ કે રાજસ્થાન ના આબુરોડ તરફ થી એક ટ્રક અમદાવાદ તરફ પશુઓને ભરી કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે.જેથી જીવદયા પ્રેમીઓ એ પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલ ગઠામણ પાટિયા નજીક બાતમી વાળી ટ્રક ની વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા તેને રોકાવતા દૂર રોકેલ જે બાદ જીવદયા પ્રેમીઓ ટ્રક પાસે જતા ટ્રક ચાલક ટ્રક મૂકી નાશી ગયેલ જે બાદ જીવદયા પ્રેમીઓ એ ટ્રક માં તપાસ કરતા એક શખ્સ બેઠેલ જે બાદ જીવદયા પ્રેમીઓ એ ટ્રક માં જોતા 63 જેટલા પશુ ટ્રક માંથી નીકળતા જીવદયા પ્રેમીઓ એ પાલનપૂર પોલીસ ને જાણ કરતા પાલનપુર પોલીશે બે ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ટ્રક કબ્જે લઈ આગળ ની તપાસ હાથ ધરીછે
પાલનપુર ગઠામણ પાટિયા નજીક પશુ 63 જેટલા પશુ ભરેલ ટ્રક જીવદયા પ્રેમીઓએ ઝડપી પાડી
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
