દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે ડીસા તાલુકામાં દરેક ગામમાં એક સાથે તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જે અંતર્ગત આજે આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે ડીસા તાલુકાના થેરવાડા ગામ ખાતે આવેલ નાલંદા વિદ્યાલયમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન હરજીવનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ભારત વર્ષમાં આજે ઠેર ઠેર હર ઘર તિરંગા યાત્રા યોજાઇ રહી છે ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામે યોજાયેલી તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત સદસ્ય બળવંતજી દરબાર, સરપંચ ,નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટીગણ,નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ ગ્રામજનો શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલીમાં જોડાયા હતા નાલંદા વિધાલયથી નીકળેલી આ રેલીમાં દરેકના હાથમાં તિરંગો લહેરાતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમાં રંગાયું હતું
ડીસાના થેરવાડા ગામ ખાતે હરજીવન પટેલની અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા યોજાઇ
Tags:
##બનાસકાંઠા#ગુજરાત#ડીસા#ડીસા તાલુકા ના સમાચાર#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
