Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા શ્રાવણ માસ માં નોન વેજ ની દુકાનો બંધ રાખવા આવેદનપત્ર અપાયું

હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનો એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન હિન્દુ ધર્મના લોકો એક મહિના સુધી ભગવાન ભોળાનાથની ભક્તિમા લીન બની આરાધના કરતા હોય છે ત્યારે હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ભગવાન શિવની આરાધના ઉપાસના કરી ભક્તિમાં લીન થઈ પવિત્ર શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરી શિવ ભગવાનની પુજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં જીવ હત્યા બંઘ થાય અને ડીસા શહેરમાં નોન વેજ તેમજ કતલખાના આમલેટનું વેચાણ બંઘ કરવા માટે આજરોજ હિન્દુ યુવા સંગઠન એકતા એજ લક્ષ્ય તેમજ કરણી સેના સંગથન દ્વારા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પી આઈ સહિત ડીસાના ધારાસભ્ય શશીકાંત પડ્યાં અને નંગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ડીસા ના ગવાડી વિસ્તાર મીરા મહોલ્લા ફુવારા સર્કલ સહિત જ્યાં જ્યાં નોનવેજ નતેમજ આમલેટનુ વેચાણ થાય છે તેમજ મુંગા પશુઓની કતલ થાય છે તેને બંઘ કરાવા માટે રજુઆત કરવામાં આવી હતી …

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: