Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ભટામલ મોટી ગ્રામ પંચાયતના સદસ્યે જાહેર માર્ગ પર દબાણ કરતાં જિલ્લા વિકાસ અધિકારી ને રજુઆત કરાઇ

ભટામલ મોટી ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા જાહેર માર્ગ પર દબાણ કરી સત્તા નો દૂર ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ છે. જેથી ભગત સમાજનાં સ્મશાન જવાનો જાહેર માર્ગ હોવાથી લોકોનો અંતિમ ક્રિયા કરવી જતી વખતે લોકોને ભારે અગ્વાડતા પડતી હોવાથી ભગત સમાજનાં યુવાન પ્રવીણભાઈ મગનભાઈ ભગત દ્વારા  ગ્રામ પંચાયત તલાટી ને અનેક વાર લેખીત મૌખિક રજૂઆત કરી હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવતા  અરજદાર ધરમના ધક્કા ખાતો હોવાથી ગ્રામ પંચાયતના સત્તાધિશો ની  કામગિરી પર અનેક સવાલો ઉભા થયા….

ગ્રામ પંચાયત દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા અને બચાવ કરવામા આવતાં આખરે અરજદારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ને લેખિત રજૂઆત કરી આ જાહેર માર્ગ પર જે દબાણ કરવામા આવ્યું છે તે સત્વરે દૂર કરવાની માંગ કરવામાં આવી છે. બીજી બાજુ અરજદાર દ્વારા  આક્ષેપ કરવામા આવ્યાં કે ગ્રામ પંચાયતના તલાટી અને સતાધીશો દ્વારા સદસ્ય ને છાવરવામાં આવે છે.અને સત્વરે દબાણ દુર કરી ગ્રામ પંચાયતના સદસ્ય ને હોદ્દા પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે. અને બીજુ અરજદાર ને અનેક વાર ગ્રામ પંચાયતના સત્તાધિશો દ્વારા જે ધક્કા ખવરાવવામાં  આવ્યા તે બદલ  ગ્રામ પંચાયતના તલાટી અને  સત્તાધીશો  પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે…

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

गुजरात • जुलाई 25, 2025

वेदला गाँव, थराड़ में झूले की रस्सी गले में फँसने से एक बच्चे की दुखद मौत | सीसीटीवी फुटेज वायरल

थराद वाव सुइगम: वेदला गाँव, थराद तालुका में एक हृदयविदारक घटना में ध्रुपल जयसवाल...
गुजरात • जून 12, 2025

विमान दुर्घटना: अहमदाबाद के मेघानगर में विमान दुर्घटनाग्रस्त, संभवतः इसमें 100 से अधिक यात्री सवार थे।

एक यात्री विमान कथित तौर पर आज अहमदाबाद शहर के मेघानी नगर इलाके में दुर्घटनाग्रस्त हो गया है। अहमदाबाद शहर में...
गुजरात • सितम्बर 6, 2022

पति-पत्नी के बीच मज़ेदार जुबानी जंग, भारतीय पत्नी ने पति का मज़ाक उड़ाया, वीडियो सोशल मीडिया पर वायरल।

जब भी भारत-पाकिस्तान का मैच होता है, हाई-वोल्टेज ड्रामा देखने को मिलता है। ऐसा ही मामला था….
गुजरात • सितम्बर 6, 2022

गृह विभाग ने मलगढ़ गाँव में अविश्वासियों से जुड़ी घटनाओं के बाद धर्मांतरणों की जांच के लिए गुजरात एटीएस को नियुक्त किया है।

अविश्वासियों द्वारा धर्मांतरण के लिए मजबूर किए जाने के बाद, डिसा के मलगाढ़ गाँव में एक परिवार की वापसी के लिए 25 लाख रुपये की फिरौती की मांग की गई।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: