Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

સુઇગામ તાલુકા ના તમામ ખેડૂતો દ્વારા રાધે ક્રિષ્ના મંદિર ખાતે મીટીંગ યોજવામાં આવી ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ

બનાસકાંઠા નુ સરહદી વિસ્તાર નુ છે છેવાડા નુ  સુઇગામ ગામ ના  તમામ ખેડૂતો દ્વારા આજરોજ રાધે ક્રિષ્ના મંદિર ખાતે મીટીંગ  ઑજવા મા આવી   સુઇગામ.અને વાવ તાલુકાના 21 ગામોમાં ગામે-ગામ ખેડૂતો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઇ સભાઓ યોજી હતી. સભામાં થયેલી ચર્ચા મૂજબ જો 21ગામોની બ્રાન્ચ કેનાલની માગણી નહી માનવામાં આવે તો આગામિ 2022ની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. એકઠા થયેલ આગેવાનો તેમજ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે હવે નેતાઓના ખોટાં વચનો તથા દિલાસાઓ ઉપર વિસ્વાસ મૂકવામાં નહિ આવે. 2022ની ચૂંટણી પહેલા બ્રાન્ચ કેનાલની નકકર કામગિરી નહિ કરવામાં આવે તો નેતાઓ ઉપર વિશ્વાસ નહિ મૂકવામાં આવે. એકઠા થયેલ ખેડૂતોએ એમ પણ જણાવ્યુ હતુ કે આ 21 ગામો ને પિયત માટે બોર,કૂવા,કેનાલ કે બીજા કોઇ પણ પ્રકારની સગવડ નથી. આ પરિસ્થિતિ માં જો સરકાર દ્રવારા ખેડૂતોની કેનાલની સમાગણી સ્વિકારવામાં ન આવે તો આવનાર સમયમાં આ 21 ગામોના ખેડૂતોને આ વિસ્તારમાંથી હીજરત કરીને ગુજરાતના અન્ય વિસ્તારમાં રોજગારી મેળવવા જવુ પડશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. આ વિસ્તાર યુવાનોનુ પણ માનવુ છે કે જો સરકાર હજારો કરોડના પુલો બનાવી શકતી હોય,હજારો કરોડના રસ્તાઓ બનાવી શકતી હોય ,ઉધ્યોગપતિઓના હજારો કરોડ ના કરવેરા માફ કરી શકતી હોય તો પછી આ 21 ગામોના ખેડુતોને થયેલ અન્યાય કેમ સરકાર ને કેમ દેખાતો નથી. આથી આ 21 ગામોના ખેડૂત સરકારને પૂછવા માંગે છે કે શુ અમારી પાસેથી કરવેરા લેવામાં આવતા નથી કે અમે આ દેશ કે રાજ્યના નાગરિક નથી જેવા પશ્નો કરવામાં આવ્યા ..

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: