Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

દિયોદર માં આજે બનાસકાંઠા દરજી સમાજ ની મીટીંગ મળી,, સમાજની એકતા અને સંગઠન માટેની કરાઈ ચર્ચા..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : દિયોદર (લલિત દરજી )

વર્તમાન સમયમાં શિક્ષણ નું મહત્વ વધી ગયું છે શિક્ષણ થકી સમાજની ઓળખ બની ત્યારે વિવિધ સમાજ શિક્ષણ તરફ દોટ મૂકે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દરજી સમાજે પણ શિક્ષણ તરફ અને સમાજ એક જુથ  બને  આગળ વધવા માટે  એકતા સંગઠની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરૂવારના રોજ દરજી સમાજ એ એક મિટિંગ બોલાવી હતી અને દરજી સમાજનું સંગઠન મજબૂત બને અને સમાજ કઈક આગળ વધે ને વિકાસ થાય તે માટેની ચર્ચા કરી હતી  એક મોટું મજબૂત સંગઠન બનાવી સમાજમાં શ્રેષ્ઠ સમાજ તેમજ શિક્ષણ થકી સમાજની ઓળખ થાય તે માટેની ચર્ચા કરવામાં આવી હતી.દરજી  સમાજનું ટ્રસ્ટ  બને અને સમાજના યુવાનોને શિક્ષણ મળે  અને  સમાજ માં કુરિવાજો થી બહાર નીકળે ને જાગૃત થાય તે માટેની ચર્ચા કરવામાં આવી હતી દિયોદર ભાભર-વાવ  સૂઇગામ થરાદ તેમજ ગાંધીનગરથી સમાજના આગેવાનોનું મુલાકાત કરી હતી આગામી સમયમાં ગામડે ગામડે મિટિંગનું આયોજન કરી સમાજના વિકાસ માટે આગળ વધવા માટે બાનાસકાંઠા પીપપંથી દરજી સમાજ આગળ વધે એ નક્કી કર્યું છે..આ પ્રસંગે પ્રમુખ  રંગનાથભાઈ પાઢીયાર રાયમલભાઈ રાઠોડ લલિત ભાઈ દરજી લાલાભાઈ દરજી જામાંભાઈ દરજી કરશનભાઇ પઢીયાર  મુકેશભાઈ દરજી ભૂરાભાઈ દરજી પીરાભાઈ દરજી ટીનાભાઈ દરજી જયરામભાઈ દરજી દરજી સમાજના આગેવાનો અને યુવાન મીત્રો માં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: