દિવસેને દિવસે જે પ્રમાણે દરેક સમાજ એકતા જળવાઈ રહે અને દરેક સમાજના લોકો એક સંગઠિત થાય તે માટે સમાજના આગેવાનો દ્વારા વિવધ કાર્યક્રમો કરવામાં આવી રહયા છે.જેને લઈ હવે દરેક સમાજના લોકોએ નવો રાહ ચિંધ્યો છે દરેક સમાજના લોકો એક સાથે હળી-મળીને રહી શકે તે માટે દરેક સમાજ દ્વારા આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે સમાજ દ્વારા કરવામાં આવતું સમૂહ લગ્નનું આયોજન નો મુખ્ય હેતુ આજે દરેક સમાજના લોકો એક જ સાથે એક જગ્યા પર સંગઠિત થઈ પોતાના સમાજ પ્રત્યે લાગણીઓ જાગે અને દરેક લોકો સાથે રહે તે હોય છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના પારપડા ગામે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ગુરુ બ્રહ્મ સમાજ દ્વારા આજે 11 માં સમૂહ લગ્નનું પારપડા ગામ ખાતે આયોજન થતા 16 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા દર વર્ષે ગુરુ બ્રહ્મા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ કોરોનાવાયરસ ની મહામારી ના બે વર્ષના કારણે સમૂહ લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.જે બાદ આ વર્ષે કોરોનાવાયરસ ની મહામારી ઓછી થતા આ વર્ષે ફરી એક વાર ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અત્યાર માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં ખાસ આજના યુગમાં દિકરા-દિકરીઓ શિક્ષણની સાથોસાથ સમાજ પ્રત્યે પણ લાગણી દાખવે તે માટે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં સમગ્ર ગુજરાતભરમાંથી ગ્રુપ બ્રહ્મસમાજના લોકો હાજર રહી 16 નવ યુગલોને આશિર્વચન આપ્યા હતા
ડીસા તાલુકાના પારપડા ગામે ગુજરાત ગુરુબ્રહ્મ સમાજનો સમૂહ લગ્ન યોજાયો
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#આજ ના સમાચાર#ગુજરાત#ગુજરાત ગુરુબ્રહ્મ સમાજનો સમૂહ લગ્ન યોજાયો#ડીસા તાલુકા ના સમાચાર#પાલપુર ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા નું લોકલ નેટવર્ક#લોકલ સમાચાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
