બનાસકાંઠા ના વાવ ખાતે ધંધુકા માં કિશન ભરવાડ ની હત્યા તેમજ રાધનપુર ના શેરગઢ યુવતી ના હુમલા ની ઘટના ને લઈને હિન્દૂ સમાજ ના સંગઠનો દ્વારા બંધ એલાન અપાયું હતું જેના ભાગ રૂપે સરહદી વિસ્તારો માં આ પ્રકરણ ના ધેરાપ્રત્યા ધાતો પડ્યા છે આજે દિવસ ભર વાવ ની બજારો બંધ રહી છે હિન્દૂ સંગઠનો મળી ભર બજાર માં જય શ્રી રામ ના સૂત્રોચ્ચાર કરી ભવ્ય રેલી નીકાળી ને મામલદાર કચેરી એ આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં બંને ઘટના માં આરોપી ઓ ને ફાસ ટ્રેક કોર્ટમાં કેશ ચલાવી તેમને કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે અને સમાજ માં દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરી હતી અને સરહદી વિસ્તારો માં રાધનપુર માં અધિકૃત કે બિનઅધિકૃત હથિયારો ને ચેક કરવામાં આવે કોઈ ગુન્હો બનેલ હોય તેના પાસે લાયસન્સ રદ કરવાની માંગ સાથે આવેદન પાઠવવામાં આવ્યું હતું
વાવ માં ધંધુકા અને રાધનપુર ના પ્રકરણ ને લઈને ભવ્ય રેલી તેમજ આવેદન પાઠવાયું
Tags:
##suigam##VAV##VIRAL; NEWS #dailyhunt breaking news##બનાસકાંઠા#dailyhunt#ગુજરાત#ધંધુકા અને રાધનપુર ના પ્રકરણ#બનાસકાંઠા#બનાસકાંઠા ના લોકલ સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#ભરવાડ#ભવ્ય રેલી તેમજ આવેદન પાઠવાયું#લોકલ વોકલ સમાચાર#વાવ#વાવ ના તાજા સમાચાર#વાવ માં ધંધુકા અને રાધનપુર ના પ્રકરણ ને લઈને ભવ્ય રેલી તેમજ આવેદન પાઠવાયું
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
