Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

સરહદી પંથક માં ઠંડી નો ચમકારો ..

બનાસકાંઠા માં તાપમાન નો પારો ગગડતાં ઠંડી વધી હતી જેમાં સરહદી વાવ પંથક માં ઠંડી નો કહેર જોવા મળ્યો જેમાં મોડી સાંજ થી લોકો ધરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જેમાં લોકો ના ધંધારોજગાર પર ભારે અસર જોવા મળી રહી છે ખાસ કરીને નાના વેપારીઓ ઠંડી થી રક્ષણ મેળવવા તાપણા નો સહારો લેતા નજરે પડી રહ્યા છે ત્યારે બનાસવાસી દર વર્ષ ની જેમ હડકંપી ઠંડી નો સામનો કરવો પડશે તો બીજી બાજુ લોકો ઠંડી થી રક્ષણ મેળવવા કહ્યાક તાપણા નો તો કયાંક સ્વેટર કે ગરમ કપડા પહેરી ને બહાર નીકળતા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગ ની આગાહી મુજબ હજુ પણ   બે દિવસ રાજ્ય ભરમાં ઠંડા પવન ફૂંકાશે અને કાતિલ ઠંડીનો અનુભવ થશે તેમ જણાવતા હજુ પણ સરહદી પંથક લોકો ને ઠંડી નો સામનો કરવા તૈયાર રહેવું પડશે

Tags: ##suigam##VAV##બનાસકાંઠા#A flash of cold in the border district.#antibiotic awareness#BANASKANTHA#gujarati news#gujarati news channel#gujarati news live#gujarati news live sandesh#news#sandesh news gujarati#sandesh news live#sandesh news live tv#seattle mama doc#us antibiotics awareness week#આજ ના સમાચાર#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#યે હૈ ન્યુઝ ઇન્ડિયા#લેટેસ્ટ સમાચાર#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#વાયરલ સમાચાર#વાવ#વાવ થરાદ#વાવ થરાદ ના સમાચાર#વાવ ના ગામડા ઓ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી પંથક માં ઠંડી નો ચમકારો ..#સરહદી સમાચાર
Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: