બનાસકાંઠા જિલ્લામાં વાહનોમાં આગ લાગવાના બનાવોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ એક આગની ઘટના સામે આવી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા ગાયત્રી મંદિર નજીક આવેલી ડોક્ટર હાઉસ માં આચાર્ય હોસ્પિટલ ની બાજુમાં 108 માં શોર્ટ સર્કિટ થવાથી 108 માં આગ ભભૂકી ઉઠી હતી 108 માં આગ લાગતાં ડોક્ટર હાઉસ માં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તેમજ 108 માં આગ લાગવાથી આજુબાજુ હોસ્પિટલોમાંથી લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટર ને જાણ કરતાં ફાયર ફાઇટની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ 108 માં લાગેલી ભયાનક આગના કારણે 108 બળીને ખાખ થઈ ગઈ હતી
ડીસા ડોક્ટર હાઉસ માં 108 માં લાગી આગ
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#A fire broke out in Deesa Doctor House at 108#a indian name for boy#ગુજરાત#ડીસા ડોક્ટર હાઉસ#ડીસા ડોક્ટર હાઉસ માં 108 માં લાગી આગ#બનાસકાંઠા ના સમાચાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
