બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાંથી એક શખ્સ સગીરા નું અપહરણ કરી ગયો હોવાની ચોકવનારી ધટના સામે આવી છે .જેમાં સગીરાના ખેતર નજીક જેસીબી ચલાવતો થરાદ તાલુકાના આસોદર ગામનો કમલેશભાઈ ધીરાભાઈ પરમાર તેણીને લલચાવી ફોસલાવી લગ્ન અને જારક્રમ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હતો.જે અંગે પરિવારજનો પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી જે અંગે પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે
સુઈગામના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનો અપહરણ થયાની ફરિયાદ નોંધાઇ
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
