Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

મોરવાડા ખાતે ચાલુ ફરજ દરમ્યાન અવસાન થતા સ્વ .તલાટી ના પત્ની ને ૬ લાખ નો ચેક અપાયો …

યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ

સુઇગામ તાલુકાના મોરવાડા ખાતે તલાટી કમમંત્રી તરીકે ફરજ બજાવતા સ્વ.જીતુભાઇ ગણપતભાઈ પંડ્યાનું 4 માસ અગાઉ ચાલુ ફરજ દરમિયાન અવસાન થતાં તલાટી મંડળ બનાસકાંઠા ના ઉત્સાહી પ્રમુખ મહેશભાઈ ડેલ દ્વારા જિલ્લાના તમામ તલાટીઓને મદદ કરવા અપીલ કરેલ,જેમાં મહેશભાઈ ડેલે પચાસ હજાર રૂપિયાનો પોતાનો ફાળો આપ્યો હતી,બાદ સમગ્ર જિલ્લાના તલાટીઓની મદદથી ચાલુ કરેલ નવતર પહેલના ભાગરૂપે જિલ્લાના તલાટી કમ મંત્રીશ્રીઓએ 6 લાખ રૂપિયાનો ફાળો એકઠો કરેલ,જે ફાળાની રકમ જિલ્લા મંડળ દ્વારા ચેકથી સ્વ.જીતુભાઈ ના પત્ની હંસાબેન અને પુત્ર કિરણકુમાર ને સુઈગામ તલાટી મંડળના પ્રમુખ નાગજીભાઈ ચૌધરી તથા સુઈગામ તલાટી મંડળની હાજરીમાં તાલુકા વિકાસ અધિકારી કુ.કાજલબેન આંબલિયા ના વરદ્દ હસ્તે છ લાખ નો ચેક આપવામાં આવ્યો.આ પ્રસંગે સ્વ.જીતુભાઈ ના પરિવારે સમગ્ર જિલ્લાના તલાટીઓનો આભાર માન્યો હતો.

Tags: ##STUDENT #daily share##suigam##VAV##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google human chip#gujarat politics#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india best dancer winner 2020#india vs england #daily viral#king of politics in gujarat#politics in gujarat#politics of gujarat#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ#સુઇગામ #DAILY247NEWS
Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: