તા-૦૭/૦૫/૨૦૨૨ ના રોજ વાવ તાલુકાના ખીમાણા પાદર ગામે મહાયજ્ઞ યોજાયો હતો જેમાં ખીમાણા પાદર ખીમાણા વાસ બુકણા વાસ ના કુળદેવી શ્રી વરવડી માતાજી ના 11 મા પાટોત્સવ નિમિત્તે યજ્ઞ યોજાયો હતો. જેમાં પુજારી મહિપાલ વ્યાસ દ્વારા યજ્ઞ સાથે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આ નવચંડી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડીલો યુવાનો તેમજ બાળકો એ હાજર રહ્યા હતા.
ખી-પાદર ગામે વરવડી માતાજી ના 11 મા પાટોત્સવ નિમિત્તે યજ્ઞ યોજાયો
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#ખી-પાદર ગામે વરવડી માતાજી ના 11 મા પાટોત્સવ નિમિત્તે યજ્ઞ યોજાયો#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
