Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી LCB પોલીસે રૂા.૬,૩૧,૦૮૦/- દારુ ઝડપ્યો

સરહદી બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠાજિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિનેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા ડી.આર.ગઢવી ।/cપોલીસ ઇન્સ્પેકટર તથા આર.જી.દેસાઈ,પો. સબ.ઇન્સ. એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ રઘુવીરસિંહ તથા અ.હેડ.કોન્સ. રાજેશકુમાર તથા પો.કોન્સ. જોરાવરસિંહ વિગેરે નાઓ ડીસા રૂરલ પો.સ્ટે વિસ્તારમાં પ્રોહીબીશનની કામગીરી લગત પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના પો.કોન્સ. જોરાવરસિંહ નાઓ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક દારૂ ભરેલ ઇનોવા ગાડી નં.GJ18BB6165 તથા એક એકટીવા નં.GJ08BP5013 નુ ભોયણ ગામની સીમમાં આવેલ જય વિરદાદાના મંદિર આગળ ખુલ્લા ચોગાનમાં પડેલ છે

જે હકીકત આધારે સદરે જગ્યાએ રેડ કરતાં ઇનોવા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી બિયરની ટીન બોટલો કુલ નંગ-૭૯૨ કિ.રૂા.૯૧,૦૮૦/ નો હેરાફેરી કરવાના ઇરાદે રાખી પોલીસ રેઇડ દરમ્યાન કોઇ આરોપી ઇસમો હાજર ન મળી આવી સદરે ઇનોવા ગાડીની કિ.રૂા.૫,૦૦,૦૦૦/- તથા એકટીવા કિ.રૂા.૪૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૬,૩૧,૦૮૦/- નો મુદ્દામાલ રાખી બંન્ને વાહન ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: