જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા આગામી તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ સવારે-૯.૦૦ કલાકે ઔધોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) પાલનપુર ખાતે આયોજીત કરવામાં આવેલ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અનિવાર્ય સંજોગોના કારણોસર મોકૂફ રાખવામાં આવ્યો છે.પ્રસ્તુત જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાના કાર્યક્રમનું આયોજન નિર્ધારીત થયેથી તારીખ, સમય અને સ્થળની નવેસરથી જાણ તેમજ બહોળી પ્રસિધ્ધિ કરવામાં આવશે. જેની તમામ સંબંધિતોને નોંધ લેવા રોજગાર અધિકારી (વ્ય.મા.) દ્વારા જણાવાયું છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે રોજગાર કચેરીના રોજગાર સેતુ કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરી શકાશે.
પાલનપુર આઇ.ટી.આઇ. ખાતે યોજાનાર રોજગાર ભરતી મેળો મોકૂફ રખાયો
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#Palanpur I.T.I. Postponed employment recruitment fair to be held at#ગુજરાત#પાલનપુર આઇ.ટી.આઇ. ખાતે યોજાનાર રોજગાર ભરતી મેળો મોકૂફ#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
