Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

પાલનપુર હેડ પોસ્ટ ઓફિસના ઉચાપતના કેસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ પોસ્ટ વિભાગની સેવામાંથી બરતરફ કરાયા

કુમારી લીલા જી. રાણા, પોસ્ટલ આસિસ્ટન્ટ, પાલનપુર હેડ પોસ્ટ  ઓફિસ,વર્ષ-૨૦૧૮-૨૦૧૯ દરમિયાન પોસ્ટલ જીવન વીમા અને ગ્રામીણ ટપાલ જીવન વીમાના કામમાં ફરજ દરમિયાન તેઓએ ગ્રાહકોના નાણાં સીસ્ટમમાં જમા કર્યા અને ત્યારબાદ તે રસીદને કેન્સલ કરી લાખો રૂપિયા સરકાર ખાતે જમા ન કરતાં પોતાના અંગત ખર્ચ / ઉપયોગમાં લીધેલ આમ સરકારી નાણાંની ઉચાપત કરેલ.જેથી તેમની વિરુધ્ધ ખાતાકીય તપાસ થતાં તેઓ તપાસમાં કસૂરવાર/ ગુનેગાર સાબિત થતાં તેઓને તા.૦૨-૦૫-૨૦૨૨ થી અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા ડીવીઝન, પાલનપુર દ્વારા તેમને ફરજ પરથી કાયમી ધોરણે બરખાસ્ત / બરતરફ ( Dismiss from service ) કરેલ છે તેમ અધિક્ષકશ્રી ડાકઘર, બનાસકાંઠા ડીવીઝન, પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: