ગુજરાત સરકાર ની નમો ઈ-ટેબ્લેટ યોજના અંતર્ગત કોલેજ ના વિધાર્થીઓ ને ઈ-ટેબ્લેટ વિતરણ કરવાનાં હોય છે, પરંતુ સરકારી વિનિમય આર્ટસ કોલેજ -વાવ માં વાવ અને સુઈગામ તાલુકાના વિધાર્થીઓને 2019-20 દરમિયાન પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દીઠ ૧૦૦૦/- રુપિયા લઈ ફોર્મ ભરાવેલ હોવા છતાં કોલેજનો અભ્યાસક્રમ પુરો થવા આવ્યો હોવા છતાં સરકાર નમો ઈ-ટેબ્લેટ યોજના અંતર્ગત સરકારી વિનયન આર્ટસ કોલેજ-વાવ દ્વારા કોલેજ ના વિધાર્થીઓ ને ટેબ્લેટ ફાળવવામાં ન આવતાં આજરોજ વાવ-સુઈગામ અને ડીસા વિધાનસભાના NSUI ના પ્રમુખ દ્વારા ગંભીરતા લઇ સરકારી વિનિમય આર્ટસ કોલેજ -વાવ ના પ્રોફેસર નં લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જે અંગે વાવ સુઈગામ વિધાનસભાના NSUI પ્રમુખ નરેશભાઈ પરમાર, ઉપ-પ્રમુખ હીરાજી ઠાકોર ,શૈલેષ ભાઈ રભારી અને ડીસા વિધાનસભા NSUI પ્રમુખ હાર્દિક પઢીયાર તેમજ વાવ -સુઈગામ વિધાનસભા NSUI ના પદાધિકારીઓ,કાર્યકર્તા , વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાઆમ ૨૦૧૯-૨૦ નો અભ્યાસક્રમ પુરો થયા પછી પણ વિદ્યાર્થી ઓ ને ટેબ્લેટ વિતરણ કરવામાં ન આવતાં ડીસા વિધાનસભા NSUI પ્રમુખ હાર્દિક પઢીયાર એ ચીમકી આપી હતી કે “જલ્દી થી ટેબ્લેટ વિતરણ નઈ થાય તો આગામી સમય માં NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચિમકી ઉચ્ચારી હતી
વાવ વિનયન કોલેજ માં ઈ-ટેબ્લેટયોજના અંતર્ગત આવેદન આપી રજૂઆત કરાઈ
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#a indian name for boy#An application was submitted under V-Vinayan College under e-tablet scheme#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર#વાવ વિનયન કોલેજ માં ઈ-ટેબ્લેટયોજના અંતર્ગત આવેદન આપી રજૂઆત કરાઈ
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
