ધાનેરા તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા જિલ્લા માઇનોરીટી ડિપાર્ટમેન્ટ ના નવ નિયુક્ત પ્રમુખ સાજીત ભાઈ મકરાણી નો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત કોંગ્રેસ નાં નઝીર ભાઈ શેખ તેમજ ધારાસભ્ય નાથા ભાઈ પટેલ તેમજ માજી ધારાસભ્ય જોઈતા ભાઈ પટેલ બનાસકાંઠા કોંગ્રેસ આઈ.ટી સેલ ના જિલ્લા પ્રમુખ અને પાલનપુર નગરપાલિકાના સભ્ય સરફરાજ ભાઇ સિંધી જિલ્લા માઇનોરીટી ડીપાર્ટમેન્ટ ના ઉપપ્રમુખ રફિકભાઈ ઇકબાલ ગઢ વાળા પાલનપુર નગરપાલિકા ના ભૂતપૂર્વ સભ્ય રિયાઝ ભાઈ બેલીમ ધાનેરા કોંગ્રેસના આગેવાન ધાનેરા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ રૂપાભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ બળવંતભાઈ રાવ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ના માજી પ્રમુખ શ્રી મુમતાજ ભાઈ સોલંકી તેમજ બચુભાઈ બેલી તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી નવનિયુક્ત ચેરમેન નું ફૂલ આરતી અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું વરિષ્ઠ પત્રકાર મહેન્દ્ર ભાઈ સંઘવી તેમજ ભોળાભાઇ ગોહિલ એ ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ સેક્રેટરી નજીરભાઈ શેખ નું ફુલ હાર વડે સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમ બાબતે પ્રમુખ સાજીદ મકરાણી એ જણાવ્યું હતું ધાનેરા લઘુમતી minority સમાજના દરેક કામ માટે હું હાજર રહીશઅને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં દરેક કાર્યકર્તાઓ ટાબર-તોડ મહેનત કરી અને કોંગ્રેસને જીતાડવાની આશા વ્યક્ત કરી હતી
ધાનેરા તાલુકા કોંગ્રેસ દ્વારા જિલ્લા માઇનોરીટી ડિપાર્ટમેન્ટ પ્રમુખ સન્માન સમારોહ યોજાયો
Tags:
#District Minority Department President Honors Ceremony was held by Dhanera Taluka Congress#અઆજ ના સમાચાર#ગામડાઓ ના સમાચાર#ધાનેરા તાલુકા ના સમાચાર#ધાનેરા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
સંસદમાં બજેટ 2026-27 પર તીખી ટકરાવ: AI, રોજગાર અને વિકાસ મોડેલ મુદ્દે ઘમાસાણ
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2026-27 અંગે સંસદમાં ફરી...
