Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

વાવ ના ભાટવરવાસમાં લેન્ડ ગ્રેબિંગ ગુન્હો નોધાયો

સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર વાસ માં ગૌ ચર જમીન હડપ કરવા મામલે વાવ પોલીસ મથકે લેન્ડ ગ્રેબીગ એકટ નો ગુનો નોધવામાં આવ્યો છે જાણવા મળતી માહિતી મુજબ અંદાજીત ૨ વર્ષ અગાઉ ઠાકરસી ખેતાભાઈ રબારી નામના વ્યક્તિએ ગોચરની જામીનમાં દબાણ કરી 7 પાકી દુકાનો બનાવી દેતાં તલાટી વિક્રમભાઈ લેબાભાઈ બોચિયા રેવન્યુ તલાટી વાવ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે શખ્સ સામે જમીન પચાવી પાડવા મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં સ્થળ પર જતા ની સાથે ગેરકાયદેશર બાધકામ ની દુકાન માં ચાલતું વાણીજ્ય હેતુ નું સિંગલ વીજ જોડાણ જોવા મળ્યું હતું જેમાં ભાડુઆતો પાસે થી ભાડું મેળવી ગુન્હો કરેલ હોઈ તેમના વિરુધ ગુનો નોધ્યો હતો ઉલ્લેખનીય છે આ કામ નો તહોમત દાર અગાઉ અન્ય ગુનાઓ માં જેલવાસ ભોગવી રહ્યો છે

Tags: #BANASKANTHA#bharat mala project#BHARATMALAPROJECT#fatafat news#gujarat#gujarat news#gujarat samachar today#gujarati news#gujarati news live#gujrat#indian roads#Once again the ghost in Bharatmala#up election 2022#VAV THARAD ROAD#YHNI2021#અસારા ના સમાચાર#આજની તાજા ખબર#ગુજરાતી સમાચાર#થરાદ ના સમાચાર#દાહોદ#ફરી એક વાર ભારતમાલા માં ભૂત ધુણ્યું#બનાસકાંઠા#બનાસકાંઠા ના સમાચાર#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#વાવ થરાદ ના સમાચાર#વાવ ના માલસણ માં ભારત માળા પ્રોજેક્ટ બખેડો#વાવ પોલીસ મથકે ફરિયાદ આપતા#સહકાર આપનો સાથ અમારો
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: