Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

જુના ડીસા પ્રાથમિક શાળા નં 4 ના શાળા ના કમ્પાઉન્ડમાં કાટમાળ દુર ના કરાતાં નાના બાળકો મુશ્કેલીમાં મુકાયા..

જુના ડીસા પ્રાથમિક શાળા નં 4 ના કમ્પાઉન્ડમાં નવી બિલ્ડીંગનો કાટમાળ દુર ના કરાતાં નાના બાળકો મુશ્કેલીમાં મુકાયા છે ..છેલ્લા કેટલાક સમયથી વહીવટીતંત્ર ની અનેક ઘોર બેદરકારી બહાર આવતી હોય છે જેને લઇને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ડીસા તાલુકાના જુના ડીસા ગામે આવેલ પ્રાથમિક શાળા નં 4 માં સરકાર દ્વારા  શાળાનું નવું બિલ્ડીંગ ઉભું કરવામાં આવ્યું છે જેમા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બનાવેલ નવી શાળામાં કોન્ટ્રાકટર ને કામગીરી કરવામાં આવી છે પરંતુ શાળાની બિલ્ડીંગ ની કામગીરી પુર્ણ થવા પામી છે છતાં હજુસુધી   કાટમાળ દુર કરવામા આવેલ નથી જ્યારે સરકાર શ્રી દ્વારા પ્રાથમિક શાળાઓ ચાલું કરવામાં આવી છે ત્યારે જુના ડીસા પ્રાથમિક શાળામાં જુની શાળામાં અભ્યાસ કરવા આવતાં બાળકોને કાટમાળ ઉપર થી ચાલી અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે

શાળાના આચાર્ય દ્વારા વારંવાર કોન્ટ્રાકટરને  ટેલિફોનીક જાણ કરી કાટમાળ દુર કરવા જણાવ્યું હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા પોતાની મનમાની ચલાવી રહ્યા છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો ને કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કૌન’ તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અઘિકારીને જાણ કરાતાં શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કાટમાળ દુર કરવાની કોન્ટ્રાકટર ને સુચનાઓ આપવામાં આવે છે ત્યારે હવે જોવાનું રહ્યું કે કોન્ટ્રાકટર દ્વારા શાળાનાં મુખ્ય પ્રવેશદ્વાર પર પડેલ કાટમાળ કયારે દુર કરાશે પછી હોતી હૈ ચલતી હૈ ની નીતી અપનાવશે..

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: