Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

રાછેણા ગ્રામપંચાયત ની સરપંચ ચુંટણી માં વર્તમાન સરપંચ એ ઉમેદવારી નોધાવી..

બનાસકાંઠા જીલ્લા ૫૯૦ ગ્રામ પંચાયતો ની સામાન્ય અને ૬૩ ગ્રામપંચાયત માં  પેટા ચુંટણી યોજાવાની છે જેમાં સરહદી વાવ તાલુકા ૨૩ ગ્રામપંચાયત અને ૬ વોર્ડ ની ચુંટણી યોજાવાની છે જેમાં રાછેણા ગામ ના સરપંચ ઉમેદવાર તરીકે હાલ માં વર્તમાન સરપંચ કિરણભાઈ દેવજીભાઈ રાજપૂત એ ફરી એકવાર સરપંચ ની ઉમેદવારી નોધાવી ગ્રામપંચાયત ની ચુંટણી ઝંપલાવી છે

જેમાં તેમના ટેકેદાર રૂપાભાઇ જેઠાભાઈ રાજપૂત સહીત મોટી સંખ્યા માં ગામ ના આગેવાનો,અન્ય સમાજ ના લોકો તેમજ ગામલોકો એ સમર્થન આપી હાજર રહી ઉમેદવારી નોધાવી હતી  જેમાં રાછેણા ના વિકાસને પ્રાધાન્ય આપી લોકોના પ્રશ્નોનું હંમેશા સમાધાન કરવા વચનબદ્ધતા સાથે રાછેણા ગામની જનતાની પાસે સમર્થન અને મતની માંગણી કરી હતી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: