Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

સુઈગામ તાલુકા માં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ની હોદ્દેદારો ની વરણી કરાઈ

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ

આજ રોજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાસકાંઠા ટીમ ના અધ્યક્ષ સ્થાને સુઇગામ તાલુકા માં વિવિધ વરણીઓ આપવામા આવી જેમાં બનાસકાંઠા જીલ્લા ટીમ માથી જીલ્લા અધ્યક્ષ અજયસિહ એસ.રાજપૂત   ઉપાધ્યક્ષ નરેન્દ્રસિંહ ડી.રાજપૂત  મહામંત્રી દશરથસિહ પી. દશુભા રાજપૂત અને બહોળી સંખ્યા મા કરણી સેના મિડીયા પ્રભારી તરીકે સતત બીજી વખત રમેશસિહ રાજપૂત પત્રકાર ની વરણી કરવામા આવી હતી જે બાદ રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના નો આભાર વ્યક્ત કર્યો હતો સુઇગામ તાલુકા ના ગામ વાઇઝ નિમણૂક પણ આપવા મા આવી આવનાર દિવસો મા પુરા ગુજરાત મા બનાસકાઠા નુ સૌથી મોટુ સંગઠન અને મજબુત સંગઠન બનાવવાની રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના એ હાકલ કરી હતી આ મિટીગ મા બનાસકાંઠા અધ્યક્ષ અજયસિહ એસ.રાજપૂતે વધુ મા અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ ને  જણાવ્યુ હતુ કે આગામી દિવસો મા ગામ ગામ અને એક ઘરે થી સમાજ ના ભાઇઓ ને કરણીસેના મા જોડવામા આવસે આગામી દિવસો મા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજશેખાવત જી ના અધ્યક્ષ સ્થાને બનાસકાઠા નો મોટો કાર્યક્રમ કરવામા આવસે આગળની રણનિતીઓ બનાવવા તેમજ સમાજ અને સંગઠન મજબુત બનાવસુ એજ અમારુ લક્ષ્ય રહેશે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: