Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

સરહદી વિસ્તાર થરાદમાં સ્પા સેન્ટર ના આડ માં ચાલતું પોલીસે કુટણખાનું ઝડપી પાડયું..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા

બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદમાં સ્પા સેન્ટરમાં ચાલતા ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આંતરરાજ્યથી છોકરીઓ બોલાવી દેહ વિક્રયનો ધંધો કરાવતા શખ્સની અટકાયત કરી સ્પા સંચાલક સહિત બે લોકો સામે ગુનો નોંધી રુપિયા 7500નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા ઘણા સમયથીની અનૈતિક દેહવેપારપ્રવૃત્તિ ખૂબ જ ફૂલીફાલી છે. આજે સરહદી વિસ્તાર થરાદમાંથી પોલીસે કુટણખાનું ઝડપી પાડયું છે. થરાદ ખાતે બોમ્બે માર્કેટમાં બીજા માળે એ વન નામનું સ્પા સેન્ટર આવેલું છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી દેહ વિક્રયની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી મળતા જ પોલીસે આજે વોચ ગોઠવી હતી અને એક ડમી ગ્રાહક મોકલી રેડ કરી હતી.સ્પા સેન્ટરનો મેનેજર મયુર અલગ-અલગ રાજ્યોમાંથી છોકરીઓને બોલાવી તેમની પાસે દેહ વેપાર કરાવતો હતો. જે રંગે હાથ ઝડપાઇ જતા પોલીસે તેની અટકાયત કરી હતી, તેમજ મેનેજર પાસેથી મોબાઈલ અને કુલ રુપિયા 7500 જપ્ત કરી સ્પા સેન્ટરના મેનેજર અને સંચાલક રમેશ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: