Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવ તાલુકા કક્ષા નો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વાવ મામલદાર કચેરી ખાતે કરવામાં આવી..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )

વાવ  તાલુકા કક્ષા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વાવ મામલદાર કચેરી ખાતે કરવામાં આવી હતી. જેમાં નાયબ કલેકટર વી સી બોડાણા સાહેબ શ્રી  ના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. ત્યારબાદ માનનીય નાયબ કલેકટર દ્વારા ભારત દેશ ને આઝાદી અપાવનાર વીર શહીદોની કુરબાની ને  યાદ કરીને એમને યાદ કર્યા હતા.અને સરકાર ની નવીન યોજનાઓ વિષે ચર્ચા કરી હતી. નાયબ મામલતદાર ની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો.

જેમાં વાવ તાલુકા ના વિવિધ રાજકીય પક્ષો ના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં સમગ્ર વાવ મામલદાર કચેરી  નો અમૂલ્ય ફાળો રહ્યો છે.વાવ પોલીસ ઇન્સ્પેક્ટર સાજન મેર અને સમગ્ર પોલીસ સ્ટાપ , વાવ તાલુકા પંચાયત ના ટીડીઓ રાહુલ ભારદ્વાજ અને તેમની ઓકીસ નો સ્ટાફ હાજર રહ્યો હતો. વધુમાં વાવ તાલુકા માં આવેલ શ્રેષ્ઠ શિક્ષકો ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ  વાવ મામલદાર કચેરી ના પ્રાંગણ માં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: