Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

ભારત માલા પ્રોજેક્ટ માં ખેડૂતો ને ઓછું વળતર તેમજ મોટા માં મોટું ખનીજ કૌભાંડ ને લઇને નાયબ કલેકટર ને અપાયું આવેદન પત્ર

  • થરાદ નાયબ કલેકટર કચેરી આગળ ખેડૂતો એ નોધાવ્યો વિરોધ.
  • યે હૈ ન્યુઝ ઈન્ડિયા :બનાસકાંઠા (ધ્રુપલ જયસ્વાલ )

થરાદ વાવ સુઈગામ તાલુકા માં પસાર થઇ રહેલ ભારતમાલા પ્રોજેક્ટમાં રોડમાં કપાયેલી ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન માત્ર જંત્રીના ભાવે વળતર આપી લીધેલ છે જેથી ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે તો પ્રોજેક્ટ માં કપાયેલ જમીન નો રી-સર્વે કરી એમને પૂરતું વળતર મળે એવી માગ કરી રહ્યા છે વિશેષ માં ખેડૂત નેતા  માંગીલાલ પટેલ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા જેવા કે પ્રોજેક્ટ માં માટીકામ ચાલી રહ્યું છે અને જમીનો નુ ખનન થઇ રહ્યું છે તેમાં મોટા પાયે ગેરરીતિ ચાલી રહેલ છે. સરકાર ને માત્ર નજીવી રકમ ભરી અને મોટા પાયે ખનીજ નું કૌભાંડ ચાલી રહેલ છે જેની તપાસ ખાણ ખનીજ વિભાગ ને પણ નથી. તેમજ સ્થાનિક કોન્ટ્રાકટર કામ ના આપતા મિલી-ભગત થી સતાનો દુરપયોગ બારોબર રાજસ્થાનના કોન્ટ્રાકટર  કામ આપી દેવામાં આવેલ છે અને અહીંના સ્થાનિક લોકોને રોજગારી છીનવાઈ રહેલ છે તો રાજસ્થાન કોન્ટ્રાકટરનું કામ રદ કરી તે કામ અહીંના સ્થાનિકોને આપવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે અને માટી કામ માં જે લાવવામાં આવી રહી છે તે સરકારશ્રી ની સુજલામ સુફલામ યોજના તળે તળાવોનું કામ મંજુર કરાવી અને તે માટી મફત માં મેળવીને મોટા પાયે કૌભાંડ ચાલે છે તેમાં સરકાર ને અંધારા માં રાખી સરકારી માટી નું બારોબાર કરી રહેલ છે જ્યાંથી માટી લાવવામાં આવી રહી છે તેનું કાયદેસર માપ લેવામાં આવે અને સરકાર ને પુરેપુરો ટેક્સ ચુકવવામાં આવે ગુજરાત સરકારને નુકસાન થઇ રહ્યું છે એના પર અંકુશ આવશે અને એક મોટું કૌભાંડ બહાર આવશે ગુજરાત સરકાર ના ખાણ ખનીજ વિભાગ ને આ બાબતથી અજાણ હોય એમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો તાત્કાલિક પગલાં લઇ યોગ્ય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે એવી જાહેર હિતમાં માગ છે

Tags: ##palanpur##ram##rammandir##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##youtube##કોરોના વેક્સીન##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#banasderi#bjp#caste politics in gujarat#covid19update#CYCLONE TAG 2021 LATEST TREND#CYCLONEGUJRAT#deepak rajsuman #BREAKING NEWS#deesa#deesa college#dnp college deesa#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google#google human chip#google translation#gujarat politics#gujrat map#gujrat news#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#In Tanwad village of Bhabhar taluka#india#india best dancer winner 2020#india vs england #daily viral#INDIANEWS#king of politics in gujarat#latest news of gujrat#LATESTNEWS#maru gujrat#news#NEWSINDIA#normal oxygen level#oxygen level in body#oxygen level in human body#politics in gujarat#politics of gujarat#sas gujrat#Shankarbhai Chaudhary met with the sarpanchs ...#ssa gujrat#SYCLONE#TAGS #daily update#the chairman of Banasderi #1#timeofindia#translation#translation english to hindi #bjp#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#zeenewsindia.com #BANASKANTHA#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021#વાવ #2021#1M #covid19 #yehhainewsindia#વાવ #2021#1M #covid19 #yehhainewsindia #bjp
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: