Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

વાવ CHC ખાતે ઓન ધ સ્પોટ વેક્સીનેશન ખુલ્લું મુકવામાં આવ્યું ..

  • યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આજથી શુભારંભ થઈ રહેલ કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ કરાવ્યો. 18 થી 44 વર્ષની વયજૂથની વ્યક્તિઓને હવેથી વૉક-ઈન વેક્સિનેશન લઇ શકશે. વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે સરહદી બનાસકાંઠા ના વાવ ના chc ખાતે ઓન ધ સ્પોટ વેક્સીનેશન ખુલ્લું મુકવામાં આવ્યું.કોરોના જેવી મહામારી ને બચવા આજ રોજ વાવ ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓન ધ સ્પોટ વેક્સીનેશન ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં દેશમાં પ્રથમવાર વિના મુલ્યે ૧૮ થી ૪૪ વર્ષ વય  ના લોકો  માટે ઓન ધ સ્પોટ વેક્સીનેશન ની શરૂઆત કરવામાં આવી. જેમાં કોરોના સામેનું એકમાત્ર હથિયાર હોય તો તે છે કોરોના વેક્સીન. (Corona vaccination) ૨૧ જુન થી 18 વર્ષથી૪૪ વર્ષ લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જીલ્લા ઓ વિવિધ તાલુકા ઓ માં   ઓન ધ સ્પોટ વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે. ઓન ધ સ્પોટ વેક્સીનેશન નો ઘણા લોકોએ લાભ લીધો છે

વાવ chc અને phc  ના સંલગ્ન સાજેદારી થી કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાંસિંહ ચૌહાણ ના અગ્રસ્થાને ખુલ્લું મુકવામાં આવ્યું જેમાં જીલ્લા તેમજ તાલુકા ભાજપ ના કાર્યકરો હાજરી આપી હતી તાલુકા પંચાયત પ્રમુખ તેમજ નવ નિયુક્ત જીલ્લા અનુ.જાતિ પ્રમુખ અરુણ ભાઈ આચાર્ય તેમજ રામસેંગ ભાઈ કેશરકૃપા ,ભરતભાઈ સોઢા ,ભગવાનભાઈ વ્યાસ તાલુકા ન્યાય સમિતિ ના પ્રમુખ દાનાભાઈ પરમાર ,કનુભાઈ બારોટ સહીત ના આગેવાનોઅને કાર્યકર્તા હાજર રહ્યા હતા

વિડીઓ જોવા કલીક કરો

Tags: ##palanpur##ram##rammandir##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##youtube##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#banasderi#bjp#caste politics in gujarat#covid19update#CYCLONE TAG 2021 LATEST TREND#CYCLONEGUJRAT#deepak rajsuman #BREAKING NEWS#deesa#deesa college#dnp college deesa#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google#google human chip#google translation#gujarat politics#gujrat map#gujrat news#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#In Tanwad village of Bhabhar taluka#india#india best dancer winner 2020#india vs england #daily viral#INDIANEWS#king of politics in gujarat#latest news of gujrat#LATESTNEWS#maru gujrat#news#NEWSINDIA#normal oxygen level#oxygen level in body#oxygen level in human body#politics in gujarat#politics of gujarat#sas gujrat#Shankarbhai Chaudhary met with the sarpanchs ...#ssa gujrat#SYCLONE#TAGS #daily update#the chairman of Banasderi #1#timeofindia#translation#translation english to hindi #bjp#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#zeenewsindia.com #BANASKANTHA#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021#વાવ #2021#1M #covid19 #yehhainewsindia#વાવ #2021#1M #covid19 #yehhainewsindia #bjp#વાવ #2021#1M #covid19 #yehhainewsindia #dailyhunt update
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: