Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

વાવ તાલુકા પંચાયત માં પ્રધાન મંત્રી આવાસ યોજના માં થયેલ ગેરરીતી તપાસ કરવા બાબતે પૂર્વ પ્રમુખે જીલ્લા વિકાસ અધિકારી ને કરી રજૂઆત

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )

સરહદી પંથક માં અનેક ગામડા ઓ માં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ મકાન સહાય મળતી હોય છે મળતી માહિતી મુજબ વાવ તાલુકા પંચાયત માં પ્રધાનમંત્રી આવાસ યોજના માં અનેક ગેરરીતી ને જોઈ વાવ તાલુકા પંચાયત  ના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ આર રાજપૂત દ્વારા જીલ્લા વિકાસ અધિકારી ને રજૂઆત કરવામાં આવી છે જેમાં ૨૦૧૯-૨૦ ના વર્ષ માં પ્રધાનમંત્રી આવાસ અને શોચાલય યોજનામાં ગેરરીતી ના મુદ્દે આપ જીલ્લા વિકાસ અધિકારી ને વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ જે બાબતે મુદ્દા ની તપાસ તાલુકા પંચાયત સોપવામાં આવતા ગેરરીતી ઓ બહાર ન આવી હતી જેથી બીજી વખતે તપાસ મુદ્દે જીલ્લા વિકાસ ની ટીમ આવી હતી અને ખુદ જીલ્લા વિકાસ ની ટીમે ૧૦૩ મકાનો માં પ્રધાન મંત્રી આવાસ યોજના માં થયેલ ભ્રષ્ટાચાર ને લેખિત માં વાવ તાલુકા વિકાસ અધિકારી ને સોપવામાં આવ્યો હતો તેમ છતાં તાલુકા કક્ષા ના બેજવાબદાર અધિકારી અને ક્રમચારી મિલી ભગત થી ૧૦૩મકાન ના નાણા ચુકવણું કરવામાં આવેલ છે તેમ છતાં એજન્સી આજ દિન સુધી કોઈ તપાસ કરેલ નથી જેથી સરકાર શ્રી ના ચૂકવાયેલ રકમ ની રીકવરી કરી જવાબદાર અધિકારી  અને કર્મચારી ઓ વિરુધ એક્શન લઇ કાયદેશર ની કાર્યવાહી કરવામાં આવે ગરીબ અને મધ્યમવર્ગ ના ગરીબ ને આ લાભ મળે .

શું કહે છે વાવ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ ?

અમારી મીડિયા ટીમ પ્રતિનિધિ એ વાવ ના પૂર્વ તાલુકા પ્રમુખ ની મુલાકાત લીધી હતી અને પ્રમુખ દ્વારા ચોકવનારો ખુલાસો કરવામાં આવ્યો અગાઉ અનેક વાર રજૂઆત કરી છે જો આ મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી ને ગેરરીતી ઓને બહાર લાવે તેવી પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ કાનજીભાઈ .આર.રાજપૂત  જનહિત માં અને સરકાર ના હિત માં માંગણી છે અને વિશેષ માં જાણવામાં આવ્યુ કે જો યોગ્ય તપાસ કરી ગેરરીતી ઓ બહાર નહિ લાવવામાં આવે તો અમારે ન્યાય ના હિત માટે ના છુટકે નામદાર કોર્ટ દ્વારા ખખડાવવા ની ફરજ પડશે

Tags: ##palanpur##ram##rammandir##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##youtube##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#covid19update#CYCLONE TAG 2021 LATEST TREND#CYCLONEGUJRAT#deepak rajsuman #BREAKING NEWS#deesa#deesa college#dnp college deesa#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google#google human chip#google translation#gujarat politics#gujrat map#gujrat news#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india#india best dancer winner 2020#india vs england #daily viral#INDIANEWS#king of politics in gujarat#latest news of gujrat#LATESTNEWS#maru gujrat#news#NEWSINDIA#normal oxygen level#oxygen level in body#oxygen level in human body#politics in gujarat#politics of gujarat#sas gujrat#ssa gujrat#SYCLONE#TAGS #daily update#timeofindia#translation#translation english to hindi #bjp#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#zeenewsindia.com #BANASKANTHA#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021#વાવ #2021#1M #covid19 #yehhainewsindia#વાવ #2021#1M #covid19 #yehhainewsindia #bjp#વાવ #2021#1M #covid19 #yehhainewsindia #dailyhunt update
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: