Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

કચ્છ સરહદ વિસ્તારમાં 4.0 તીવ્રતાનો ભૂકંપ

કચ્છ સરહદ વિસ્તારમાં 4.0 તીવ્રતાનો ભૂકંપ

કચ્છના સરહદી વિસ્તારોમાં ગત રાત્રે ભૂકંપના સતત બે આંચકાઓ અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ છવાયો હતો. પ્રથમ આંચકો રાત્રે ૯:૪૭ કલાકે ખાવડથી પૂર્વે સાધારા નજીક અનુભવાયો હતો, જેના તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ નોંધાઈ હતી. આ આંચકોના અસરથી આસપાસના અનેક ગામડાઓના લોકો ઘરોમાંથી બહાર આવી ગયા હતા.

તો બીજી તરફ, મધરાત બાદ ભચાઉ તાલુકાના બંધડી નજીક પણ ભૂકંપનો આંચકો નોંધાયો હતો, जिसकी તીવ્રતા ૩.૧ આંકવામાં આવી છે. બંને આંચકાઓને લઈને અત્યાર સુધીમાં કોઈ જાનમાલની હાનિ નોંધાઈ નથી, પરંતુ લોકોએ સ્પષ્ટપણે ધરતી હલતા અનુભવ્યું હોવાનું જણાવ્યું છે.

ભૂકંપના આ આંચકાઓને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને NDRF ટીમો સજ્જ હાલતમાં રહી છે. લોકોમાં ભૂકંપ અંગે ચેતનતા અને બચાવ અંગેની જાણકારી ફેલાવવાનું કામ પણ હાથ ધરાયું છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: