Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

થરાદ ના રાહ ગામ નો ઇસમ બ્લેકમેલ ભોગ બન્યો ,બંગલો તેમજ ૨૫ લાખ ની માંગ કરાતા આખરે પોલીસ ફરિયાદ થઇ

આજ કાલ જલદી રુપિયા કમાવવાની લાલચમાં યુવાનોને છેતરવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે તેના જેવી જ ધટના પ્રકાશ માં આવી છે જેમાં જાણવા મળતી માહિતી અનુસાર બનાસકાંઠા ના થરાદ તાલુકા ના રાહ ગામ ના નો યુવાન બ્લેક મેલ નો ભોગ બન્યા હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે જેમાં ધાનેરા તાલુકા ની આશિયા ગામ ની પરણિત મહિલા એ ઇસમ સાથે પ્રેમ સબંધ બાંધી બ્લેક મેલ કર્યા ની માહિતી મલી રહી છે ત્યારે યુવકે આપેલી પોલીસ ફરિયાદ માં આ મહિલા છેલ્લા ૪ મહિના થી બ્લેક મેલ કરી ચીજવસ્તુઓ સહીત સોનાની ચેઈન પડાવી હોવાનું જણાવ્યું છે વધુ માં ના કહેતા મહિલા એ ફોટા વાયરલ તેમજ તારા ધરે પત્ની બની ને આવું તેવી ધમકી પણ આપી હતી વધુ માં  આખરે યુવાન પાસે એક બંગલો અને રૂપિયા ૨૫ લાખ ની માંગણી કરતા આખરે રાહ ગામ ના યુવાને મહિલા વિરુધ ગુન્હો થરાદ પોલીસ મથકે નોધાવી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: