બનાસકાંઠા ના ધાનેરા ખાતે ભારતીય જનતા પાર્ટી ડોકટર સેલ દ્વારા તા:૦૪/૦૯/૨૦૨૨ ના રોજ લાધાપુરા પ્રા.શાળા માં મેડીકલ કેમ્પ નું આયોજન કરાયું હતું જેમાં ધાનેરા ભારતીય જનતા પાર્ટી ના ડોકટર સેલ દ્વારા સેવા આપવામાં આવી હતી ધાનેરા ના આજ ના આ કાર્યક્રમ માં ડો ડી. સી. ખંડેલવાલ, ડો ભૂપે્દ્રભાઈ બી રાવલ ,ડો સોનાલી બેન કોટડીયા,ડો સુરેશ પટેલ ,ડો સુજ્ઞાબેન ચૌધરી,ડો અદિતિ બી રાવલ સહીત ડોકટરો હાજર રહી જરૂરિયાત મંદ લોકોને ચે-કપ કરી દવા આપવામાં આવી હતી.વધુ માં વધુ લોકો એ આ મેડીકલ કેમ્પ નો લાભ લીધો હતો .
ભારતીય જનતા પાર્ટી ના ડોક્ટર સેલ ધાનેરા તરફ થી ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
