Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

લાભ હોટલ ખાતે ડીસા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખની વરણી કરાઈ

આજે કંસારી ટોલનાકા પાસે આવેલ લાભ હોટલ ખાતે ડીસા તાલુકાના સરપંચ એસોસિયન ની મિટિંગ મળી હતી. જેમાં ડીસા તાલુકાના ગામોના સરપંચ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા….. જેમાં ડીસા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગલબાજી ઠાકોરે રાણપુર સરપંચ (આથમણા વાસ)દિનેશભાઈ છેપાની ડીસા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ પદ માટે જાહેરાત કરી હતી ત્યારે હાજર રહેલા સરપંચ તરફથી દિનેશભાઈ ના નામ ને વધાવી લઈ સર્વાનુંમતે ડીસા તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ તરીકે નિમણૂક આપી હતી… જ્યારે મહામંત્રી તરીકે ભોયણ ગામના સરપંચ મનુભાઈ પ્રજાપતિ ની વરણી કરવામાં આવી હતી. સરપંચ એસોસિયનના પ્રમુખ તરીકે જાહેરાત થતા જ હાજર રહેલા સરપંચોએ તાળીઓથી ફૂલહાર સાફો તેમજ સાલ ઉઠાડીને સન્માન પણ કર્યું હતું ત્યારે દિનેશજી ઠાકોરે જણાવ્યું હતું કે તેમના ઉપર જે ડીસા તાલુકાના સરપંચ શ્રીઓએ જવાબદારી સોંપી છે તે જવાબદારીને પૂરી કરવા માટે પોતે હર હંમેશ પ્રયત્નશીલ રહીને સરપંચ ની પડતી મુશ્કેલીઓ સરકાર સુધી જઈ અને ઝડપીથી નિકાલ આવે એ માટે હંમેશા પ્રયત્નશીલ જાય છે તેમજ કોઈપણ સરપંચને કોઈપણ સમયે મારી જ્યાં પણ જરૂર પડે ત્યાં મને યાદ કરે હું સરપંચની સાથે રહી તેમની તકલીફો દૂર કરવા મદદરૂપ રહીશ આમ ડીસા તાલુકાના સરપંચ પ્રમુખ બનવા બદલ દિનેશજીએ તમામ સરપંચ શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: