Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

પાલનપુર પો.સ્ટે વિસ્તારમાંથી રૂ.૧૭૨૬૮૦ ના દારૂ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી lcb ટીમ

પાલનપુર તાલુકા પો.સ્ટે વિસ્તારમાંથી વેગેનાર ગાડી નં.GJ.03.DG.4891 માં બનાવેલ ગુપ્તખાનામાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ/બીયર કુલ બોટલો/ટીન નંગ-૧૫૩ કિ.રૂા.૬૭,૬૮૦/- તથા ગાડીની કિ.રૂા.૧,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૦૧ કિ.રૂા.૫૦૦૦/- મળી કુલ કિ.રૂા.૧,૭૨,૬૮૦/–નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી પાલનપુર

શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રીડી.આર. ગઢવી પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પો. સબ.ઇન્સએલ. સી.બીનાઓનામાર્ગદર્શનમુજબ એલ.સી. બી પોલીસ સ્ટાફના માણસો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “રાજસ્થાન આબુરોડ તરફથી એક વેગેનાર ગાડી નં.GJ.03.DG.4891 માં ગુપ્ત ખાના બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફ જનાર છે ” જેને પકડી પાડી ગાડીમા જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ/બીયર કુલ બોટલો/ટીન નંગ-૧૫૩ કિ.રૂા.૬૭,૬૮૦/- તથા ગાડીની કિ.રૂા.૧,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૦૧ કિ.રૂા.૫૦૦૦/- મળી કુલ કિ.રૂા.૧,૭૨,૬૮૦/–નામુદ્દામાલ સાથે ગાડી ચાલક હરદેવ પુનારામા સીયાક(વિશ્નોઇ) હરે.સીયાકો ના વિરુધ માં કાયદેશર ની કાર્યવાહી હાથ ધરી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: