બનાસકાંઠા જીલ્લામાં લંપી નામના રોગ નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે ૧૫ થી પણ વધુ તાલુકા માં વાયરસ અસર જોવા મળી રહી છે ત્યારે સરહદી વિસ્તારો માં અસખ્ય ગાયો ના મોત થઇ રહ્યા છે ત્યારે હાલ માં તો લોકો ભગવાન પાસે પ્રાથના તેમજ ગાયો ની સેવા કરી રહ્યા છે.ત્યારે સેવા નું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે જેમાં નાના ફૂલખાઓ થી લઈને વડીલો સહીત ગાય માતા ની સેવા કરી રહ્યા છે .આ દ્રશ્ય વાવ ના લક્ષ્મીગીરી મંદિર ના પટાંગણ ના છે જયાં વાવ યુવાનો સહીત બાળકો સહીત લોકો ગાય માતા ની સેવા કરી રહ્યા છે.જેમાં ગાય માતા પ્રતે નો અનોખો પ્રેમ દેખાઈ રહ્યો છે.જેમાં લોકો સહીત બાળકો પણ ગાયો ની સેવા દિનરાત કરી રહ્યા છે.સેવા કરતા યુવાનો નો એક જ અવાજ કઈક તો કરે સરકાર..
વાવ માં ગાય માતા પ્રતે યુવાનો ની અનોખી સેવા દ્રશ્યો જોવા મળ્યા
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
