ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તાર ઝેરડા ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિગમા હતા તે દરમ્યાન મારૂતી સુઝુકી કંપનીની રીટ્ઝ ગાડી GJ 01 KP 9386 વાળાનો ચાલકને રોકાવા જતા પોતાના કબ્જાની ગાડી કુવારા પાદર તરફ ભગાવતા તેનો પીછો કરતા પોતાના કબ્જાની રીટ્ઝ ગાડી મુકી ભાગી ગયેલ જે ગાડીમાં ગેરકાયદેસરની ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વિદેશી બોટલ/ટીન નંગ-૫૮૭, કિ.રૂ.૫૩,૬૭૫/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/- તથા મારૂતી સુઝુકી ની રીટ્ઝ ગાડી નંબર : GJ 01 KP 9386, કિ.રૂ.૨,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂા. ૨,૫૪,૧૭૫/- ના મુદામાલ સાથે રાજસ્થાન રાજય નિર્મિત ગે.કા.વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્રનો પાર્દાફાશ કરી સદરુહ ગાડી ચાલક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
દારૂની હેરાફેરીના ષડયંત્રને પકડી પાડતી ડીસા રૂરલ પોલીસ.
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
