Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

વાવ થી ભાટવર તેમજ કાણોઠી અનિયમિત બસ રૂટ ને લઈને આવેદન અપાયું

બનાસકાંઠા ના વાવ તાલુકા માં વિધાર્થીઓ ને બસ ના અનિયમિત રૂટ ને લઈને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે જે સદ્ર્ભે વાવ તાલુકા આમ આદમી પાર્ટી તેમજ શાળા ના વિદ્યાર્થી ઓ  સહીત વાવ તાલુકા મામલદાર કચેરી ધસી આવી આવેદન પાઠવ્યું હતું જેમાં બાળકો ના જણાવ્યા અનુસાર વાવ કાણોઠી બસ નો સમય ૮:૪૫ હોવાના લીધે બાળકો ને શાળા પહોચવા અનુકુળ સમય નથી,જે સમય ૧૦ વાગ્યા ની આજુબાજુ કરવા તેમજ ભાટવર થી વાવ અભ્યાસ બાબતે આવતા વિદ્યાર્થી ઓ  ને જગ્યા બીજી બસો માં જગ્યા ના મળતી હોવાથી નવીન બસ મુકવા તેમજ કોઇપણ સરકારી કાર્યક્રમ માં મુકવા આગામી સમય માં બસ ની સુવિધા બંધ ના કરવામાં આવે તેવી માંગણી ઓ તેમજ રજૂઆત કરવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ કિશાન ઉ.પ્રમુખ ભુરાજી આઝાદ તેમજ ભીમ પટેલ સહીત અન્ય આપ ના કાર્યકરો તેમજ વિદ્યાર્થી ઓ  હાજર રહ્યા હતા   

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: