Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

વાવ તાલુકાના ધરાધરા ગામના અકસ્માતમાં મૂર્તક યુવકના બને દીકરોઓનો અભ્યાસનો ખર્ચ ધારાસભ્યએ ઉપાડ્યો

       વાવ તાલુકાના ધરાધરા ગામેં તા  23 .7 .2022 રોજ વાવના ઇશ્વરીયા નજીક બાઈક સવાર મોહનભાઇ લવજીભાઈ ઠાકોર ધરાધરા વાળાનું ગાડીની ટકરથી મોત નીપજ્યું હતું જેમાં ગત રોજ વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બેસણામાં શ્રધ્ધાંજલી આપવા પરિવારના દુઃખમાં સહભાગી થવા પહોંચ્યા હતા જ્યાં પરિવાર સાવ ગરીબ હોવાના કારણે  મૂર્તક મોહનભાઇને 6 દીકરીઓ 2 દીકરા છે મોટો દીકરો દિલીપ સાતમાં ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે નાના દીકરા અલ્પેશની ઉંમર માત્ર હજી ત્રણ વર્ષની છે ત્યારે વાવના ધારાસભ્ય દ્વારા બને દિકરાઓનો તમામ અભ્યાસ નો ખર્ચ  ઉપાડવાની  ખાત્રી આપી હતી  આમ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ  વાવના ધારાસભ્ય દ્વારા કોરોના માં ઉંચોસણ ની માં વગરની દત્તક દીકરી લઈને  ઠાઠ માઠ ધામ ધૂમથી લગ્ન કરાવ્યા હતા ત્યારે સાચા જન પ્રતિનિધિ તરીકે સાર્થક કર્યું હતું...

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: