Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

સુઈગામ આપ દ્વારા લંપી રોગ ને અપાયું આવેદનપત્ર

  અત્યારે સમગ્ર રાજ્યમાં પશુઓ મા લમ્પિ નામના રોગનો સરહદી સુઈગામ પંથકમાં પગપેસારો થતા તાત્કાલિક ધોરણે પશુપાલન ખાતા દ્વારા ગાય અને ભેંસોમા લમ્પિ રોગ પ્રતિકારક રશીકરણ કરવામાં આવે માટે આજરોજ આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લા લોકસભા સચિવ ની અધ્યક્ષતા સુઈગામ સેવાસદન ખાતે મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર  પ્રવિણ દાન ગઢવી ને આવેદનપત્ર આપવા આવ્યું હતું.. ‌સુઈગામ સેવાસદન ખાતે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ  ડોક્ટર ભીમ પટેલ લોકસભા સચિવ બનાસકાંઠા આમ આદમી પાર્ટી, ચંદ્રભાણ ગઢવી, દિનેશભાઈ રૂપાણી, ભુરાભાઈ રાજપુત, સંજયભાઈ પ્રજાપતિ, વિક્રમભાઈ ગામોટ, મણવર ભરતભાઈ અન્ય ગૌભક્ત અને ખેડૂત મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: