બનાસકાંઠાના થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી વાહનચેકીગ દરમિયાન ગેરકાયદેસરનો માદક પદાર્થ અફિણના રસનો જથ્થો સાથે એક ઈસમ ને થરાદ પોલીસે ઝડપી પાડ્યો 500 ગ્રામ અફીણ ના રસ સાથે ઈસમ ની અટકાયત કરી 55 હાજર નો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી રૂટિંગ વાહન ચેકિંગ દરમિયાન થરાદ પોલીસે એક શખ્સ પાસેથી માદક પદાર્થ અફીણ રસ ઝડપી પાડયો છે જેમાં રાજસ્થાન તરફથી ખાનગી ઇકો ગાડીમાં બેસીને આવી રહેલા ખોડા ચેકપોસ્ટ પર થરાદ પોલીસને ઈસમ પર શક જતા પોલીસે તપાસ કરતા ઈસમ જોડેથી અફીણ નો રસ મળી અને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે થરાદના પોલીસ સ્ટાફ ખોડા ચેકપોસ્ટ પર રૂટિન સેટિંગ દરમિયાન મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ ના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ગેરકાયદેસરની પ્રવૃતિ થતી રોકવા અટકાવવા સતત પ્રયત્નશીલ હતી જે અન્વયે આજરોજ ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન એક રાજેસ્થાન તરફથી આવી રહેલી ખાનગી ઇકો ગાડીમાં બેસીને આવેલ નાગજીરામ વિરાજી રબારી રાજસ્થાન વાળાના જાત કબજાની બેગમાંથી વગર પાસ પરમીટનો અને ગેરકાયદેસર રીતેનો માદક પદાર્થ અફિણનો રસ 500 ગ્રામ જેની કિંમત 50 હાજર સાથે મળી આવેલ તથા અન્ય કુલ 55 હાજર ના મુદામાલ સાથે પકડી પાડેલ જે નાર્કોટિક્સના જથ્થા સાથે પકડાયેલ છે
થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી વાહનચેકીગ દરમિયાન ગેરકાયદેસરનો અફિણના રસનો જથ્થો ઝડપી પાડતી થરાદ પોલીસે
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
