Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ભારત પાકિસ્તાન ની નડાબેટ ની બોડર ફેરવાઈ સમુદ્ર મા

ભારત પાકિસ્તાન ની નડાબેટ ની બોડર ફેરવાઈ સમુદ્ર માં પાકિસ્તાન સરહદે આવેલી નડાબેટ બોડર નો રણવિસ્તાર સમુદ્ર જેવો બન્યો નડાબેટ ના રણ પટ્ટા માં વરસાદી વરસાદ ભરાતા સમુદ્ર જેવો માહોલ પ્રવાસીઓ રણમાં ભરાયેલ વરસાદી પાણી માં મોજ લેતા જોવા મળ્યા ભારત-પાકિસ્તાનની નડાબેટ બોડર રણ વિસ્તાર બન્યો સમુદ્ર જેવો બનાસકાંઠા જિલ્લા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે જેમાં જિલ્લાના સરહદી પંથકમાં સારા વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જોકે સુઇગામ નડાબેટ ભારત પાકિસ્તાન બોડર પર રણ વિસ્તાર સમુદ્ર જેવો માહોલ જોવા મળી રહ્યો છે ભારત પાકિસ્તાન નડાબેટ બોર્ડર પર મોટાભાગે પ્રવાસીઓ આવતા હોય છે રણવિસ્તાર સમુદ્ર જેવા દ્રશ્ય અને અલ્હાદક વાતાવરણ જોઇએ જોઈ પ્રવાસીઓ નું મન મગ્ન થઈ ગયું હતું પાણીના બુંદ બુંદ માટે વલખા મારતા રણકા કાંઠામાં આજે સમુદ્ર જેવો માહોલ સામે આવ્યો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરના કારણ અનેક કુદરતી દ્રશ્યો  સામે આવ્યા છે સુઇગામના ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલ નડાબેટનું રણમાં સારા વરસાદના કારણે દરિયામાં જેમાં પાણી ભરાયું હોઈ તેવા દ્રષ્યો જોવા મળતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ નડાબેટ ઉમટી રહ્યા છે અને દરિયો બની ચૂકેલા રણના પાણીમાં નાહવાનો આનંદ લઇ રહ્યા છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: