Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

બનાસકાંઠા જિલ્લાના લંપીના લંપીનો કહેર આજે નવા 16 પશુઓના મોત 806 નવા કેશ નોંધાણા

બનાસકાંઠા જિલ્લાના લંપીના લંપીનો કહેર આજે નવા 16 પશુઓના મોત 806 નવા કેશ નોંધાણા બનાસકાંઠા જિલ્લામા 14 તાલુકાના પશુઓમા લંપી વાયરસની અસર કુલ 22625 પશુ વાઈરસની લપેટમાં બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે જેમાં કુલ જિલ્લાના 14 તાલુકા લંપી વાયરસની જપેટમાં આવ્યા છે વધતાં જતાં લંપી વાયરસના કહેર વચ્ચે આજે નવા 806 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે જેમાં આજે 16 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કુલ 772 ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે 14 તાલુકામા 772 ગામમાં 22625 પશુઓ ને અસર કુલ 466 પશુઓના મોત બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે જેમાં આજે નવા 806 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે આજે 16 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે જોકે જિલ્લાના કુલ 14 તાલુકા ઓમાં પશુ ઉપર લંપી વાયરસની અસર જોવા મળી છે જેમાં કુલ જિલ્લાના 772 ગામોમાં પશુઓમાં લંપી વાયરસ અસર થઇ છે અત્યાર સુધી કુલ 22625 પશુઓને લંપી વાઇરસની ઝાપેટમાં આવ્યા છે જેમાં અત્યાર સુધી 466 પશુઓના મોત નિપજ્યા છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: