Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

બનાસકાંઠા જિલ્લા ના દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે ૭૨ મો વન મહોત્સવ યોજાયો..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :દિયોદર (લલિત દરજી)

દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે સામાજિક વનીકરણ વિભાગ પાલનપુર તેમજ વિસ્તરણ રેન્જ દિયોદર દ્વારા તાલુકા સ્તરિય ૭૨ મો વન મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર નાયબ કલેકટર એમ એમ દેસાઈ ની ઉપસ્થિત માં દીપ પ્રાગટય અને વૃક્ષારોપણ કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવેલ જેમાં દિયોદર ફોરેસ્ટ વિભાગ દ્વારા મહેમાનો  નું સ્વાગત કરવામાં આવ્યું હતું  જેમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા  વર્તમાન સમય વૃક્ષારોપણ વિષે માહિતી આપતા જણાવેલ કે બનાસકાંઠા જિલ્લા ને હરિયાળુ બનાવવા માટે વૃક્ષારોપણ કરવું અને તેનું ઉછેર કરવા આહવાન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર તાલુકા ના દરેક ગામો માં વૃક્ષ ને ઉછેર કરવા માટે એક અભિયાન ચાલુ છે જેમાં હજારો ની સંખ્યા માં વૃક્ષ નું વાવેતર કરી તેની કાળજી રાખી વૃક્ષ ને ઉછેર કરવાનો પ્રયત્ન થઈ રહો છે તે અંગે માહિતી આપવામાં આવી હતી

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: