Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠાની બનાસનદી મા પાણીની આવક ને પગલે દાંતીવાડા ડેમ મા 4905 ક્યુસેક પાણી ની આવક ચાલુ

બનાસનદી મા પાણીની આવક ને પગલે દાંતીવાડા ડેમ મા 4905 ક્યુસેક પાણી ની આવક ચાલુ દાંતીવાડા ડેમ મા પાણીની સપાટી 566.80 એ પહોંચી ડેમમા 21.29 ટકા પાણી થયું ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીના પાણીમાં વધારો થયો છે જેમાં અમીરગઢ મામલતદાર દ્વારા નદી કાંઠાના ગામોને નદીના પટમાં ઉતારવા શુચના ઓ આપવામાં આવી છે જેમાં અમીરગઢ tdo પી.એસ.આઈ સહિતના અધિકારીઓ નદી કાંઠા ગામોના સરપંચો ને પણ મામલતદાર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે જોકે ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં 4905 ક્યુસેક પાણીની આવક ચાલુ છે બનાસકાંઠા જિલ્લા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે રાજસ્થાન તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીના જળસ્તરમાં વધારો થયો છે જેને લઇ અમીરગઢ મામલતદારે tdo અમીરગઢ પી.એસ.આઇ નદીના કાંઠા વિસ્તારના ગામોના સરપંચોને નદીના પટમાં ન ઉતારવા સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે બનાસ નદીમાં પાણીમાં વધારો થતા દાંતીવાડા ડેમમાં 4905 ક્યુસેક પાણીની આવક ચાલુ છે ડેમમાં પાણીની સપાટી 566.80 એ પહોંચી છે ત્યારે દાંતીવાડામાં અત્યાર સુધી 21.29 ટકા પાણી થયું છે જો કે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હજુ દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેને ખેડૂતોમાં ખુશિ માં જોવા મળ્યા

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: