Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

વાવ તાલુકા માં સરપંચ ચુંટણી માં ૧૦૫ લોકોએ ઉમેદવારી નોધાવી..

ગુજરાતભર માં સરપંચ ની ચુંટણી ને લઈને ગામડામાં રાજકારણ ગરમાયું છે. જેમાં બનાસકાંઠા જીલ્લા માં ૫૯૦ ગ્રામપંચાયત ની ચુંટણી યોજાવાની છે જેમાં સરહદી વાવ તાલુકા ની ૨૩ ગ્રામપંચાયત અને ૬ વોર્ડ ની ચુંટણી યોજાવાની છે. જેમાં વાવ તાલુકા માં ગ્રામપંચાયત સરપંચ ની ચુંટણી ના ફોર્મ ભરવાના ત્રીજા દિવસે વાવ તાલુકા ના ગામડા ઓ ની ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવાર તરીકે ટોટલ ૧૦૫ સરપંચ ઉમેદવારો ઉમેદવારી નોધાવી છે.જેમાં સૌથી વધારે સરપંચ ની ઉમેદવારી સપ્રેડા ગામેં નોધાઇ છે. જેની સંખ્યા ૧૪ છે.જેમાં  વાવ તાલુકા ના મોટા ભાગે ગામો ના ઉમેદવારો ઉમેદવારી નોધાવી છે. જો કે સરપંચ ના કાવા દાવા વચ્ચે  કોણ બાજીમારી છે ? એ તો ફોર્મ ચકાસણી થશે ત્યારે ખબર પડશે.

વાવ તાલુકા ના ગ્રામપંચાયત ના કેટલા ઉમેદવાર જાણો ..

વાવ -૪ ,ભાખરી -૬,બુકણા -૨,રાછેણા -૪,દેથલી -૬ ,અસારાગામ -૨,ચાંદરવા -૪,રામપુરા -૨,ગોલગામ-૮,અસારાવાસ-૩,ધરાધરા -૭,ખી –પાદર -૫,ઢીમા -૪,જોરડીયાળી -૪,સપ્રેડા -૧૪,માવસરી -૪,બાલુંન્ત્રી -૫,ફાંગડી -૭,લાલપુરા -૧તેમજ નાળોદર -૨ ઉમેદવારો એ ઉમેદવારી નોધાવી હતી .  

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: